તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ | સિંધીનવું વર્ષ ચેટીચાંદની ઉજવણી તા. 29મીને રવિવારે રેસકોર્સ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | સિંધીનવું વર્ષ ચેટીચાંદની ઉજવણી તા. 29મીને રવિવારે રેસકોર્સ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | સિંધીનવું વર્ષ ચેટીચાંદની ઉજવણી તા. 29મીને રવિવારે રેસકોર્સ ખાતે થશે. જે અંતર્ગત તા. 5 માર્ચના રોજ ગુરુનાનક હોલ ખાતે તમામ સભ્યોની વાર્ષિક જનરલ મિટિંગનું આયોજન કરાયું હતું. બેઠકમાં 315 સભ્યોએ હાજરી આપી હતી. જેમાં ગુરુ ગુલરાજ કુટિયા સાહેબના શંકરભાઇ ભંભાણીના હસ્તે શ્રીજ્યોત પ્રાગટ્યનો શુભારંભ થયો હતો. પ્રમુખ સુનિલભાઇ ટેકવાણી અને રાજેશભાઇ દરિયાનાણીએ આગામી કાર્યક્રમો અંગે માહિતી આપી હતી.

સિંધી સમાજ દ્વારા શ્રીજ્યોતનું પ્રાગટ્ય

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો