તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ | સરોદવાદકસ્વ. લક્ષ્મીકાંતભાઇ દોશીની સ્મૃતિમાં તેમના પરિવાર દ્વારા સંગીત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | સરોદવાદકસ્વ. લક્ષ્મીકાંતભાઇ દોશીની સ્મૃતિમાં તેમના પરિવાર દ્વારા સંગીત

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | સરોદવાદકસ્વ. લક્ષ્મીકાંતભાઇ દોશીની સ્મૃતિમાં તેમના પરિવાર દ્વારા સંગીત નૃત્ય નાટ્ય મહાવિદ્યાલય રાજકોટ સંસ્થાના 2016ના વર્ષમાં લેવાયેલી વાર્ષિક પરીક્ષામાં વિશારદ તથા અલંકાર વર્ષમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ તા. 18ને શનિવારના રોજ સાંજે 6.30 જે જે પાઠક પ્રાથમિક શાળા, 8 સરદારનગર, ઉષાકિરણ રાજકોટ ખાતે યોજાશે. કાર્યક્રમમાં આકાશવાણીના વાયોલિન વાદક હપ્પુંખાના વાયોલિનનો કાર્યક્રમ પણ યોજાશે.

સંગીત વિદ્યાલય દ્વારા સંગીત સન્માન કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો