તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ | સિધ્ધાર્થગૌશાળા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાયપર, ગોરાબાપાની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | સિધ્ધાર્થગૌશાળા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાયપર, ગોરાબાપાની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | સિધ્ધાર્થગૌશાળા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાયપર, ગોરાબાપાની વાડી, કુવાડવા ખાતે ગાયોના ઘાસચારાના લાભાર્થે તા. 18મીને શનિવારે સાંજે 9.30 વાગ્યે જય સરદાર યુવક મંડળ દ્વારા જેસલ તોરલ નાટક ભજવાશે. તેમજ મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે. ગૌશાળામાં અંદાજે 80 જેટલી ગાયો અને અન્ય જીવનો નિભાવ કરવામાં આવી રહ્યો છે.

સરદાર યુવક મંડળ દ્વારા ગૌસેવાર્થે નાટક યોજાશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો