તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ | વીવીપીએન્જનિયરિંગ કોલેજના કેમિકલ વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા ડો. શ્યામાપ્રસાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | વીવીપીએન્જનિયરિંગ કોલેજના કેમિકલ વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા ડો. શ્યામાપ્રસાદ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | વીવીપીએન્જનિયરિંગ કોલેજના કેમિકલ વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા ડો. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી, રેસકોર્સ ખાતે કલ્પવૃક્ષ એન ઇમેજિનેશન નામથી પ્રદર્શન યોજાયું હતું. જેમાં વિવિધ પ્રકારના આર્ટ જેમ કે ડ્રોઇંગ, પેન્સિલ સ્કેચિંગ, વારલી પેઇન્ટિંગ, કોટ પેઇન્ટિંગ, 3 ડાઇમેન્શનલ પેઇન્ટિંગનું સર્જન કર્યું હતું. ઉપરાંત કેમિકલ વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારના ફોટોગ્રાફ્સ જેવા કે સ્ટ્રીટ ફોટોગ્રાફી, ફ્લાવર ફોટોગ્રાફી, વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી, પશુ પક્ષીના ફોટોગ્રાફી સહિત કુલ 68 ચિત્રો પ્રદર્શિત કર્યા હતા.

વીવીપી દ્વારા ફોટોગ્રાફી પ્રદર્શન યોજાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો