તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ‘21મી સદી અને મુદ્રણ માધ્યમો’ વિશે પરિસંવાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘21મી સદી અને મુદ્રણ માધ્યમો’ વિશે પરિસંવાદ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એ.ડી.શેઠપત્રકારત્વ ભવન અને એલ્યુમની એસોસિએશન દ્વારા 19 માર્ચે સવારે 10.30 કલાકે સેનેટ હોલ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘21મી સદી અને મુદ્રણ માધ્યમો’ વિષય પર પરિસંવાદ યોજાશે. પત્રકાર ક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડવા ઇચ્છુક અને પત્રકારનું જ્ઞાન મેળવી ક્ષેત્રમાં આગળ વધવા ઇચ્છુકોને ઉપરોક્ત વિષય પર પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા, વરિષ્ઠ પત્રકાર નગીનદાસ સંઘવી જરૂરી માર્ગદર્શન આપશે.

એલ્યુમની મીટ-2017 સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિષ્ણુ પંડ્યાનું વિશેષ મોમેન્ટો આપી કુલપતિ ડો. પ્રતાપસિંહ ચૌહાણ બહુમાન કરશે. રાજ્યભરમાંથી આવનાર પત્રકારોનું સ્નેહમિલન પત્રકારત્વ ક્ષેત્રના પોતાના અનુભવોની આપલે કરશે. પત્રકાર અને ગાયક નિલય ઉપાધ્યાય જાણીતા ગીતોને રજૂ કરશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે ડો.નીતા ઉદાણીના માર્ગદર્શન હેઠળ એસો.ના પ્રમુખ દર્શન ત્રિવેદી, રાજકુમાર સાપરા, નીહિર પટેલ, જયદીપ પંડ્યા, ગૌતમ ઓઝા, નિર્મિત છાયા, કેવલ દવે જહેમત ઉઠાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો