તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પરિણીતા પિતાના ઘેર સાબુવાળું પાણી પી જતાં હોસ્પિટલે ખસેડાઈ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરિણીતા પિતાના ઘેર સાબુવાળું પાણી પી જતાં હોસ્પિટલે ખસેડાઈ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | રાજકોટનાઆરટીઓ પાછળ રહેતી પરિણીતાએ તેના પિતાના ઘેર સાબુવાળું પાણી પી જતાં સારવાર માટે દવાખાને ખસેડાઈ હતી. આરટીઓ પાછળ આવેલા શ્રી રામપાર્કમાં સાસરું ધરાવતી પાયલ હરેશભાઇ પરમાર નામની પરિણીતા ચુનારાવાડ વિસ્તારમાં રહેતા તેના પિતાના ઘેર રોકાવા આવી હતી. દરમિયાન શુક્રવારે રાત્રીના સાડાનવ વાગ્યાની આસપાસ અગમ્ય કારણોસર સાબુવાળું પાણી પી જતાં તેને હોસ્પિટલમાં ખસેડાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો