તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • મહારાષ્ટ્રમાં પૂણે,નાગપુર સહિતના સ્થળે માહિતી કમિશનરની વિભાગીય કચેરીઓ છે. રીતે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહારાષ્ટ્રમાં પૂણે,નાગપુર સહિતના સ્થળે માહિતી કમિશનરની વિભાગીય કચેરીઓ છે. રીતે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહારાષ્ટ્રમાં પૂણે,નાગપુર સહિતના સ્થળે માહિતી કમિશનરની વિભાગીય કચેરીઓ છે. રીતે ગુજરાત સરકાર પણ પ્રજાની હાડમારી નિવારવા માહિતી કમિશનરોની પ્રાદેશિક કચેરીઓ રાજકોટ, સુરત સહિતના સ્થળે ખોલે તો આમજનતાને ગાંધીનગર સુધીનું લાંબુ અંતર કાપવું પડે. ઉપરાંત માહિતી આયોગનો પત્રવ્યવહાર ઓનલાઇન થાય તે અંગેની મંજૂરી પણ આપવી જોઈએ અને તેની ફી ઓનલાઇન જમા કરાવી શકે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. { મહેશદવે, રાજકોટ

રાજકોટ-સુરતમાં માહિતી કમિશનરની કચેરી શરૂ કરો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો