તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ | ઇન્દિરાગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (સેન્ટ્રલ યુનિવર્સિટી)ના વિવિધ અભ્યાસક્રમો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | ઇન્દિરાગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (સેન્ટ્રલ યુનિવર્સિટી)ના વિવિધ અભ્યાસક્રમો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ઇન્દિરાગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (સેન્ટ્રલ યુનિવર્સિટી)ના વિવિધ અભ્યાસક્રમો માસ્ટર, બેચલર, પી.જી.ડિપ્લોમા, ડિપ્લોમા અને સર્ટિફિકેટ કાર્યક્રમ માટે જુલાઇ-2017થી શરૂ થતા નવા સત્રમાં પ્રવેશ કામગીરીનો પ્રારંભ કરાયો છે. પ્રવેશ ઇચ્છુક ઉમેદવારોએ ફોર્મમાં પૂરી વિગત ભરવાની રહેશે. ઓનલાઇન એડમિશન ફોર્મ વેબસાઇટ onlineadmission.ignou.ac.in ભરવાના રહેશે.

શૈક્ષણિક | ઇગ્નુના જુલાઇના નવા સત્રમાં પ્રવેશ કામગીરીનો પ્રારંભ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો