તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ | મહાનગરપાલિકાદ્વારા મકાન અને પાણી વેરાના બિલ ભરવા માટે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | મહાનગરપાલિકાદ્વારા મકાન અને પાણી વેરાના બિલ ભરવા માટે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | મહાનગરપાલિકાદ્વારા મકાન અને પાણી વેરાના બિલ ભરવા માટે લોક સુવિધા હેતુ શહેરની વિવિધ પોસ્ટઓફિસમાં બિલ સ્વીકારવામાં આવશે. હેડ પોસ્ટ ઓફિસ, સૌરાષ્ટ્ર યુનિ. એરિયા, પોસ્ટલ કોલોની, ગોંડલ રોડ, પારસી અગિયારી ચોક, ભક્તિનગર, રેસકોર્સ રોડ, ઉદ્યોગનગર, બેડીપરા, પારેવડી ચોક, ભોમેશ્વર પ્લોટ, ન્યૂ જાગનાથ, એસ્ટ્રોન ચોક, મોચીબજાર ખાતે વેરો ભરી શકાશે.

સુવિધા | મનપાના મકાન, પાણી વેરા પોસ્ટઓફિસમાં ભરી શકાશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો