તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ | વૈદવાડી 4,ગોંડલ રોડ, ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરમાં 19મી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | વૈદવાડી-4,ગોંડલ રોડ, ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરમાં 19મી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | વૈદવાડી-4,ગોંડલ રોડ, ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરમાં 19મી માર્ચને રવિવારે બપોરે 3 થી 6 અને રાતે 9 થી 12 બે શેસનમાં સુફી માસ્ટર મા પ્રેમ નજિલા (ઇરાન)ના સાંનિધ્યમાં ઓશો ધ્યાન શિબિર યોજાશે. બપોરે 3 થી 6 ધ્યાન, અવેરનેસ અન્ડરસ્ટેન્ડિંગ ધ્યાન અે રાતે 9 થી 12 સૂફી ધ્યાનનો કાર્યક્રમ યોજાશે. મા પ્રેમ નજિલાના સાંનિધ્યમાં યોજાનાર બન્ને સેશનમાં ભાગ લેવા માટે મંદિર ખાતે આઇ કાર્ડની નકલ સાથે ફોર્મ ભરવું.

એકાગ્રતા | સૂફી માસ્ટર મા પ્રેમ નજિલાના સાંનિધ્યમાં ઓશો ધ્યાન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો