તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સંગીત યોગ : યોગમુદ્રા સાથે રાષ્ટ્રગાન વગાડતી કાદમ્બરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંગીત-યોગ : યોગમુદ્રા સાથે રાષ્ટ્રગાન વગાડતી કાદમ્બરી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટની કાદમ્બરી ઉપાધ્યાય. માત્ર 5 વર્ષની ઉંમરે સંગીત, 9 વર્ષની ઉંમરે યોગા શીખવાનું શરૂ કર્યું. યોગા અને સંગીત વચ્ચે કોઈ સંબંધ નથી. કાદમ્બરી એક સાથે બન્ને શોખ ધરાવે છે. 52 સેકન્ડનું રાષ્ટ્રગાન ‘જનગણમન’...પણ યોગ મુદ્રા સાથે પિયાનો પર વગાડી જાણે છે. ધોરણ-7માં ભણતી કાદમ્બરી સ્ટેટ અને નેશનલ લેવલે 65 સર્ટિફિકેટ, 11 મેડલ અત્યાર સુધીમાં મેળવી ચૂકી છે. બે મિનિટ સુધી હનુમાનાસન, ધ્વજાસન, ભૂમાસન પણ કરી શકે છે. તસવીર: પ્રકાશ રાવરાણી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો