તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કુદરતી આફતો સામે કરાતી કામગીરીની માહિતી અપાઇ

કુદરતી આફતો સામે કરાતી કામગીરીની માહિતી અપાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : ડિજાસ્ટર મેનેજમેન્ટ ટીમ દ્વારા આશારામ પબ્લિક શાળામાં કુદરતી આફતના સમયમાં વિભાગ તરફથી કરવામાં આવતી કામગીરી વિશે માહિતી આપતો કાર્યક્રમ યોજાયો હતો. પી.એસ.આઇ આર.કે.ગોહિલ અને ટીમે કુદરતી આફતોના સમયે લોકો અને જાનમાલનું કેવી રીતે રક્ષણ કરવામાં આવે છે. તેનો ડેમોસ્ટેશન આપી માહિતી આપી હતી. વિદ્યાર્થીઓએ વિવિધ પ્રશ્નો પૂછયા હતા. જેના જવાબ અપાયા હતા.

અન્ય સમાચારો પણ છે...