• Gujarati News
  • National
  • હોમિયોપેથી ડિગ્રી કૌભાંડની સાથે થશે તપાસ

હોમિયોપેથી ડિગ્રી કૌભાંડની સાથે થશે તપાસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હોમિયોપેથી ડિગ્રી કૌભાંડની સાથે થશે તપાસ
રાજકોટમાં હોમિયોપેથીની નકલી ડિગ્રીના કૌભાંડની તપાસ ક્રાઈમ બ્રાન્ચ પાસે છે. મલ્ટિ પર્પઝ હેલ્થ વર્કરની ભરતીમાં જિલ્લા પંચાયતે કોઇ ગુનો દાખલ કર્યો નથી. આ બંને નકલી ડિગ્રીને જ લગત હોઇ ક્રાઈમ બ્રાન્ચ હવે આ દિશામાં પણ તપાસ કરશે. બંને કેસની તપાસ કરી નકલી ડિગ્રીનું મોટું ચિત્ર કોર્ટ સમક્ષ લાવવા પ્રયત્ન કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...