• Gujarati News
  • National
  • રાજકોટ | રાષ્ટ્રીયસ્વયંસેવક સંઘ રાજકોટ મહાનગર નટરાજ ભાગ દ્વારા 1

રાજકોટ | રાષ્ટ્રીયસ્વયંસેવક સંઘ રાજકોટ મહાનગર નટરાજ ભાગ દ્વારા 1

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | રાષ્ટ્રીયસ્વયંસેવક સંઘ રાજકોટ મહાનગર નટરાજ ભાગ દ્વારા 1 ઓક્ટોબરના વિજયા દશમી ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. સ્વયંસેવકોનું સંપત સાંજે 5 કલાકે સોજીત્રાનગર, પાણીના ટાંકા પાસેના મેદાન, રૈયારોડ રાજકોટમાં યોજાશે. અતિથિપદે શામજીભાઇ ખૂંટ ઉપસ્થિત રહેશે. મુખ્ય વકતાપદે રમેશભાઇ ઠાકર ગુજરાત પ્રાંત સહવ્યવસ્થા પ્રમુખ, ભરત જોષી નટરાજ ભાગ કાર્યવાહ વગેરે પરિવાર સાથે હાજર રહેશે.

ઉજવણી | આરએસએસ વિજયા દશમી ઉત્સવ ઉજવશે