• Gujarati News
  • National
  • હરિદ્વાર કચ્છી અાશ્રમના સંચાલકનું બહુમાન

હરિદ્વાર કચ્છી અાશ્રમના સંચાલકનું બહુમાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : હરિદ્વાર કચ્છી આશ્રમના સંચાલક પ્રવીણભાઇ શાહનું રાજકોટની વિવિધ સેવા સંસ્થા તરફથી બહુમાન કરાયું હતું. રેલરાજ અબોલ જીવ મંડળના પ્રમુખ વનરાજસિંહ જાડેજા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના કર્મચારી મંડળના પૂર્વ મંત્રી શિરીષભાઇ કચ્છી, ગુજરાત રાજપૂત યુવા સંસ્થાના અગ્રણી બલદેવસિંહ ગોહિલ, નટવરસિંહ ચૌહાણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...