• Gujarati News
  • National
  • રાષ્ટ્રીય મેરીટ પરીક્ષામાં પડધરીના પ્રસન્નજીત તેમજ નિકિતા ઉત્તીર્ણ

રાષ્ટ્રીય મેરીટ પરીક્ષામાં પડધરીના પ્રસન્નજીત તેમજ નિકિતા ઉત્તીર્ણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ ઃ રાષ્ટ્રીય મેરીટ પરીક્ષામાં પડધરી તાલુકાના વિસામણ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થિની અને વિદ્યાર્થી ઉચ્ચ ગુણ સાથે પરીક્ષા પાસ કરી હતી. ખેતમજુરી અને કારખાનામાં કામ કરતા વાલીઓના આ સંતાનોમાં રાઠોડ પ્રસન્નજીત દેવજીભાઇએ 200માંથી 139 અને બકરાણીયા નિકિતા કિશોરભાઇએ 200માંથી 135 ગુણ મેળવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...