તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ |(મૂળમકાજાજોધપર) સ્વ.છગનભાઇ ગોવિંદભાઇ જોટંગિયા (ઉ.વ.87) તે સ્વ.ભુરાભાઇ તથા પોપટભાઇના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ |(મૂળમકાજાજોધપર) સ્વ.છગનભાઇ ગોવિંદભાઇ જોટંગિયા (ઉ.વ.87) તે સ્વ.ભુરાભાઇ તથા પોપટભાઇના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |(મૂળમકાજાજોધપર) સ્વ.છગનભાઇ ગોવિંદભાઇ જોટંગિયા (ઉ.વ.87) તે સ્વ.ભુરાભાઇ તથા પોપટભાઇના નાનાભાઇ તથા મોહનભાઇ તથા નટુભાઇના મોટાભાઇ,પ્રવીણભાઇ, નવિનભાઇ, યોગેશભાઇ, અનિલ ભાઇના પિતા તેમજ કુવાડવાવાળા લાલજીભાઇ તેમજ બાઉદિનભાઇ ધામેલિયાના બનેવીનું તા. 17ના અવસાન થયું છે. બેસણું તા. 18ને સોમવારે, વાણંદ સેવા સમાજની વાડી, લક્ષ્મીનગર ખાતે બપોરે 3 થી 5 બન્નેપક્ષનું સાથે રાખેલ છે.

રમણીકભાઇશિવજીઠાકરતે ધીરજલાલ ડી.ઠાકરના નાનાભાઇ તથા પ્રફૂલભાઇ ડી. ઠાકરના કાકાનું તા.16ના અવસાન થયું છે. બેસણું તા. 18ને સોમવારે સાંજે 5 થી 6, 3 -પૂજારા પ્લોટ, સદ્દગુરુ એપાર્ટમેન્ટ ખાતે રાખેલ છે.

સ્વ.ભગવાનજીવિરજીભાઇઅભાણી(ખેરાવાળા)ના મોટાપુત્ર જીવણભાઇ ભગવાનજી ભાણી (ઉ.વ.75) તે ધીરૂભાઇ, બટુકભાઇ, મનુભાઇના મોટાભાઇ તમજ મહેશભાઇ (વેરાવળ), મુકેશભાઇ (સુરત), માનસીબેન (રાજકોટ), સરોજબેન (માણાવદર)ના પિતા તેમજ ભગવાનજી સુંદરજી કાનાબાર (અમરાપુર)વાળાના જમાઇનું તા. 17ને રવિવારના રોજ અવસાન થયું છે. ઉઠમણુંં તા. 18ને સોમવારના રોજ સાંજે 4.30 થી 6.30 કલાકે રમેશભાઇ રતનધાયરાના નિવાસસ્થાને, જલારામ મંદિર, કેશોદ મુકામે રાખેલ છે.

કારડિયારાજપૂતદિલીપભાઇઅમરસિંહભાઇ હેરમા (ઉ.વ.67) તે સ્વ.વજેસીંગભાઇ અમરસિંહભાઇ હેરમા ના નાનાભાઇ તથા રાજેશભાઇ હેરમા તથા હિતેશભાઇ હેરમાના પીતા તા. 16ના રોજ અવસાન પામેલ છે. બેસણું તા.18ને સોમવારે સાંજે 4 થી 6, રામજી મંદિર, રજપૂત પરા, રાજકોટ ખાતે રાખેલ છે.

રાજકોટનિવાસીચુનિલાલમોતીચંદ ગાંધીના પુત્રી ઉષાબેન ઝવેરીભાઇ મોદી (ઉ.વ.76)નુ઼ં મુંબઇ (મલાડ) મુકામે તા 17ના અવસાન થયું છે. તે સ્વ.શશીભાઇ, સ્વ.ઇન્દુભાઇ, સ્વ.રજનીભાઇ તેમજ હિરાબેન (હેમાબેન) મુકુલભાઇ મોદીના બહેનની તેમની સાદડી તા. 18ને સોમવારના રોજ સાંજે 4 થી 5, આસ્થા એપાર્ટમેન્ટ, 3 વૈશાલીનગર, રૈયા રોડ ખાતે રાખેલ છે.

ઉપલેટા|ઉપલેટાતાલુકાનાતણસવાનિવાસી ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ રતિલાલ મૂળશંકરભાઇ વ્યાસ (ઉ.વ.80) તે દિનેશભાઇ, પુષ્પાબેન, શોભનાબેન, મધુબેન વ્યાસના પિતા તથા વિનોદરાય કે. દવે (જૂનાગઢ)ના સસરા તથા પલ્લવીના સસરા તેમજ કિસન અને સ્વાતીના દાદાનું તા. 16ના રોજ અવસાન થયું છે. ઉઠમણું તા. 21ને ગુરુવારના રોજ બપોરના 3 થી 5, નિવાસસ્થાન, તણસવા મુકામે રાખેલ છે.

ગોંડલ|શારદાબેન(ઉ.વ.75)તે પ્રભુદાસ લક્ષ્મણભાઇ સંગલાણીના ઘનશ્યામ ડ્રેસવાળા ભરતભાઇ તથા સ્વ. પ્રમોદભાઇના માતા તથા રિતેશભાઇ, ઘનશ્યામભાઇ તથા ખુશાલભાઇના દાદીમા તથા સ્વ. દુર્લભજીભાઇ વસાણીના બહેનનું તા.17ના અવસાન થયું છે. ઉઠમણું તા. 18ને સોમવારે સાંજે 4 થી 5, લોહાણા વિદ્યાર્થી ભવન, ભોજરાજપરા, ગોંડલ ખાતે રાખેલ છે. પિયરપક્ષની સાદડી સાથે રાખેલ છે.

ઇન્દિરાબેન(ઉ.વ.70)તેસ્વ.રાજેન્દ્રકુમાર શેઠના પત્ની સ્વ.શેઠ છગનલાલ પાનચંદના પુત્રવધૂ, સંજય, સમીર, દિપ્તીબેન જાટકિયા, રવાતીબેન મુંબઇના માતા, ત્રિભોવનદાસ મૂળજી શેઠ જૂનાગઢના પુત્રીનું તા.17ના અવસાન થયું છે. ઉઠમણું તા. 18ને સોમવારના સાંજે 4.30 કલાકે, મહેતા જૈન ભવન દેરાશેરી, નાનીબજાર ખાતે રાખેલ છે. પ્રાર્થનાસભા તા. 21ને ગુરુવારે સવારે 10 કલાકે, મહેતા જૈન ભવન ખાતે રાખેલ છે.

મોરબી|મૂળઆણંદહાલમોરબી નિવાસી તરશીભાઇ રૂડાભાઇ સંતોકી (ઉ.વ.71) તે ભગવાનજીભાઇ અને જશમતભાઇના ભાઇ તથા મનસુખભાઇ અને ઘનસુખભાઇના પિતા તથા વિનોદભાઇ અને સાવનભાઇના કાકાનું તા. 16ના રોજ અવસાન થયું છે. બેસણું તા. 18ને સોમવારે સાંજે 5 થી 6 કલાકે, 2-અવધ સોસાયટી, મધુવન હોલની પાસે, કન્યા છાત્રાલય રોડ, મોરબી ખાતે રાખેલ છે.

વેરાવળ|તન્નારસીલાબેન(ઉ.વ.65)તે સ્વ.હરેશભાઇનાં પત્ની, નિલેશભાઇ, હસ્મીતભાઇ, કમલેશભાઇનાં માતાનું તા.11નાં અવસાન થયું છે. ઉઠમણું તથા પીયરપક્ષની સાદડી તા.14નાં સાંજે 4 થી 5, ચંદ્રમોલેશ્વર મંદિર, મફતિયાપરા ખાતે રાખી છે.

મોરૂકા(ગીર)|અમરેલીયાવલ્લભભાઇ પોપટભાઇ (ઉ.વ.75) તે સ્વ.કિશોરભાઇ, ગિરીશભાઇ (જી.ઇ.બી. જૂનાગઢ), નરેન્દ્રભાઇનાં પિતા, ડો.જીણાભાઇ, મણીભાઇનાં ભાઇનું તા.12નાં અવસાન થયું છે.

નરેડી(વંથલી)|બાબરિયાહરસુખભાઇ રણછોડભાઇ (ઉ.વ.50, મૂળ નરેડીનાં રહીશ, હાલ સુરત) તે ધીરૂભાઇ, મનસુખભાઇ, કિશોરભાઇનાં ભાઇ, મોહનભાઇ (એડ્વોકેટ)નાં ભત્રીજા, રેનિશનાં પિતાનું તા.11નાં અવસાન થયું છે.

ઉના|વિઠ્ઠલાણીહેમકુંવરબેનધરમસીભાઇ(ઉ.વ.84, સનવાવ વાળા) તે નરેન્દ્રભાઇ (ઉના), રાજેન્દ્રભાઇ (વેરાવળ), રમેશભાઇ (પોરબંદર)નાં માતા, જગદિશ, રવિ, કરણનાં દાદીમાં, હરેશકુમાર (ધાવા)નાં સાસુ, સ્વ.પ્રાણજીવનભાઇ (પ્રાંચીવાળા)નાં બહેનનું તા.12નાં અવસાન થયું છે. ઉઠમણું તથા પીયરપક્ષની સાદડી તા.14નાં સાંજે 4 થી 6, પાતાળેશ્વર મહાદેવ મંદિર, ઉના ખાતે રાખી છે.

ગીરગઢડા|મકવાણામોહનભાઇકરશનભાઇ(ઉ.વ.70) તે સ્વ.ધનજીભાઇ, લાલજીભાઇ, બાબુભાઇ, સ્વ.હરજીભાઇનાં ભાઇ, રાજેશભાઇ, જસ્મીનભાઇનાં પિતાનું તા.10નાં અવસાનન થયું છે. બેસણું મોસી જ્ઞાતિની વાડી, ગીરગઢડા ખાતે રાખ્યું છે.

જૂનાગઢ|વિસાવડીઆઇન્દુમતીબેનતે સ્વ.હરસુખલાલનાં પત્ની, પંકજભાઇ, દિવ્યેશભાઇનાં માતા, સુરેશભાઇનાં ભાભીનું તા.12નાં અવસાન થયું છે. ઉઠમણું તા.13નાં સાંજે 4 થી 5, નર્મદેશ્વર મહાદેવ મંદિર, તિરૂપતિ ફ્લેટ સામે, જલારામ સોસાયટી ખાતે રાખ્યું છે.

ડોડીયામનસુખભાઇખીમજીભાઇ(પાડોદર વાળા) તે અનસુયાબેન (નિવૃત શિક્ષિકા, વધાવી શાળા)નાં પતિ, દુર્લભજીનાં ભાઇ, અરવિંદભાઇ, રવિભાઇનાં કાકા, બિપીનભાઇ મકવાણાનાં સાળાનું તા.10નાં અવસાન થયું છે. બેસણું તા.14નાં સાંજે 4 થી 6, બિલેશ્વર મહાદેવ, ચોબારી રોડ, જૂનાગઢ ખાતે રાખ્યું છે.

અમરેલીપરજીયાસોનીજીણાદ્રાજીતેન્દ્રભાઇ મનસુખલાલ (ઉ.વ.54) તે સ્વ. દેવરાજભાઇ ગોવિંદજી ચૌહાણ (ધોરડા)નાં જમાઇ, ભરતભાઇ (ધોરડા, તંત્રી અવધ ટાઇમ્સ), કિશોરભાઇ, વિજયભાઇ ચૌહાણનાં બનેવી, રોમીલ, વૈભણ, શ્યામનાં ફુવા, સાગરભાઇનાં પિતાનું તા.10નાં વડોદરા ખાતે અવસાન થયું છે. સાદડી તા.14નાં સવારે 9 થી 12, પરજીયા સોની જ્ઞાતિની વાડી (એ.એ.ધકાણ હોલ), પાણી દરવાજા રોડ, જૈન દેરાસર પાસે, અમરેલી ખાતે રાખી છે.

પોરબંદર|ઉજમબેન(ઉ.વર્ષ97) તેઓ સ્વ. પ્રાગજીભાઈ ગોરધનભાઈ મદલાણીના પત્ની તથા પરસોત્તમભાઈ અને સ્વ. કાનજીભાઈના માતુશ્રી તેમજ પંકજ, ભરત તથા રવિ ના દાદીમાંનું તા. 12/7 ના અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા. 13/7 ના રોજ 4:15 થી 4:45, લોહાણા મહાજનવાડી, પ્રાર્થનાસભા હોલ, ભદ્રકાલી રોડ પોરબંદર ખાતે રાખેલ છે.

દ્વારકા|નટવરલાલપરસોત્તમભાઇરાયઠ્ઠા( ઉ..વ. 66 ) તે નરશીભાઇ ( પાવન ટ્રાવેલ્સ ) ,ધનસુખલાલના ભાઇ તથા રસિકલાલ પોપટ ( મિઠાપુર ) ના સસરા તથા મુકેશભાઇ, હિનાબેનના પિતાનુ અવસાન થયુ છે. સદ્દગતનુ ઉઠમણુ તથા સસરા પક્ષની સાદડી તા. 18 ના સોમવારે સાંજે 4.30 થી 5 વાગ્યે ગોકુલ ભવન, દ્વારકામા રાખવામા આવ્યુ છે.

જામજોધપુર|છગનભાઇરામજીભાઇચૌહાણ( ઉ.વ. 99 ) તે રમેશભાઇ , નરેન્દ્રભાઇ, શૈલેષભાઇના પિતાનુ તા. 16 નારોજ અવસાન થયુ છે. સદ્દગતનુ બેસણુ તા. 18 નારોજ સાંજે 4 થી 5 વાગ્યે સન્યાસ આશ્રમમા રાખવામા આવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો