તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • યુવતીની સામે જોવાના મુદ્દે મારામારી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુવતીની સામે જોવાના મુદ્દે મારામારી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | કુબલિયાપરામાંયુવતીની સામે જોવાના મુદ્દે ધમાલ થતા ચારને ઇજા થઇ હતી. કુબલિયાપરામાં રહેતા બળવંત ઉર્ફે પેટાળા બટુક રાઠોડની બહેનની સામે ભરત રામજી મકવાણા જોતો હોય બળવંતે તેની બહેનની સામે જોવાની ના કહેતાં મામલો બિચક્યો હતો અને ભરત, સંજય રામજી તથા બે અજાણ્યા શખ્સોએ બળવંત પર છરી-પાઇપથી હુમલો કર્યો હતો. હુમલામાં એક વ્યક્તિને ઇજા થઇ હતી. સામાપક્ષે સુરેશ રામજીભાઇ મકવાણાએ પણ વળતી ફરિયાદ નોંધાવી હતી, અને તેમાં આરોપી તરીકે બળવંત ઉર્ફે બેટારો, બટુકનો જમાઇ વિજય, બટુક રાઠોડ તથા આકાશ બટુકના નામ આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો