તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રૂપાણીનું સંગઠન અભિયાન, 3 દિવસમાં 2 હજાર કિમી. પ્રવાસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રૂપાણીનું સંગઠન અભિયાન, 3 દિવસમાં 2 હજાર કિમી. પ્રવાસ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિજય રૂપાણી ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા પછી સૌપ્રથમ પડકાર મિશન 2017 છે. પ્રદેશ પ્રમુખ તરીકે રૂપાણીએ સંગઠનને દોડતું કર્યું છે સાથે તેઓ પણ દોડી રહ્યા છે. હાલ ભાજપના જિલ્લા કક્ષાના પ્રશિક્ષણ વર્ગો ચાલી રહ્યા છે વિવિધ નેતાઓ સાથે ખુદ રૂપાણી તેમાં હાજરી આપી રહ્યા છે. ચાલુ સપ્તાહના છેલ્લા 3 દિવસ શુક્રથી રવિવાર સુધી તેઓએ ગાંધીનગરથી રાજકોટ, દ્વારકા, કચ્છ અને ખેડા જિલ્લાનો પ્રવાસ કર્યો હતો. જે 2 હજાર કિલોમીટર જેટલો થાય છે. રૂપાણી સોમથી બુધ સચિવાલયમાં અને ભાજપ કાર્યાલય હાજરી અને બાકીના દિવસો પોતાના મત વિસ્તાર અને અન્ય વિસ્તારોમાં વિતાવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો