તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • માનવ ઉત્થાન સેવા સમિતિ, દિલ્હીની રાજકોટ શાખા માનવ ધર્મ આશ્રમ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માનવ ઉત્થાન સેવા સમિતિ, દિલ્હીની રાજકોટ શાખા માનવ ધર્મ આશ્રમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માનવ ઉત્થાન સેવા સમિતિ, દિલ્હીની રાજકોટ શાખા માનવ ધર્મ આશ્રમ દ્વારા એક સુંદર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સંસ્થા દ્વારા રાજકોટની દસ શાળામાં ‘ડોનેશન બોક્સ’ મૂકવામાં આવ્યા છે. શાળાઓના જે ભૂલકાંને જે ઇચ્છા થાય તે મુજબ દાનપેટીમાં પોતાના તરફથી યોગદાન આપે. કોઇ નોટબુક, કોઇ પેન મૂકે, કોઇ વળી ઇરેઝર કે કલર બોક્સ મૂકે, તો કોઇ ભુલકાંઓ દાનપેટીમાં લંચ બોક્સ કે કંપાસ પણ મૂકે. દર અઠવાડિયે ડોનેશન બોક્સની વસ્તુઓ એકત્ર કરવામાં આવે. રીતે ભૂલકાંઓ તરફથી મળેલી વસ્તુઓમાંથી સંપૂર્ણ શૈક્ષણિક કિટ તૈયાર કરીને તાજેતરમાં ભૂલકાંઓના હસ્તે 200 જરૂરિયાતમંદ બાળકોને તેની ભેટ અપાઇ હતી.

ભૂલકાંઓ તરફથી ભૂલકાંઓને ભેટ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો