તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ |આર્ટ ઓફ લિવિંગ દ્વારા ગુરુપૂર્ણિમા નિમિત્તે 19મીને મંગળવારે સવારે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ |આર્ટ ઓફ લિવિંગ દ્વારા ગુરુપૂર્ણિમા નિમિત્તે 19મીને મંગળવારે સવારે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ |આર્ટ ઓફ લિવિંગ દ્વારા ગુરુપૂર્ણિમા નિમિત્તે 19મીને મંગળવારે સવારે 6 થી 8 સુધી મહાક્રિયા (સાધકો માટે) ક્રિસ્ટલ મોલ, કાલાવડ રોડ અને 8 થી 10 વૃક્ષારોપણ, ગુરુપૂજા સાથે શ્રી શ્રી એકેડમી મુંજકા ખાતે રાતે 8 વાગ્યે મહાસત્સંગ વીવીપી એન્જિનિયરિંગ કોલેજ, ઓડિટોરિયમ, એમટીવી સામે, કાલાવડ રોડ ખાતે આંતરરાષ્ટ્રીય ગીતકાર વિક્રમ હાજરા સંગીતમય સત્સંગ કરાવશે. મહોત્સવનો લાભ લેવા શહેરીજનોને આર્ટ ઓફ લિવિંગ દ્વારા આમંત્રણ પાઠવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો