• Gujarati News
  • National
  • પરિન, ક્રિશા અન્ડર 19 બેડમિન્ટનમાં ચેમ્પિયન

પરિન, ક્રિશા અન્ડર-19 બેડમિન્ટનમાં ચેમ્પિયન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |સન ફ્લાવર સ્કૂલ ખાતે 26 જુલાઇના રોજ જિલ્લાકક્ષાની અન્ડર-19 બહેનોની બેડમિન્ટન સ્પર્ધા યોજાઇ હતી. સ્પર્ધાના અંતે જય ઇન્ટરનેશનલ સ્કૂલની પરિન સુરૈયા અને ક્રિશા પટેલ વિજેતા થઇ છે. બન્ને ખેલાડીઓ હવે રાજ્ય કક્ષાએ ભાગ લેવા જશે. જિલ્લાકક્ષાએ વિજેતા થતાં બન્ને ખેલાડીને અભિનંદન વર્ષા થઇ છે.

અન્ય સમાચારો પણ છે...