• Gujarati News
  • National
  • હિન્દુ યુવા વાહિની દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરાયું

હિન્દુ યુવા વાહિની દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | સત્યયુગરામજી મંદિર, ન્યાલ ભગત આશ્રમ રાજકોટમાં પરમાત્મન સત ચિત્ત આત્મન શતાબ્દી આવિર્ભાવ મહોત્સવ સમિતિ તરફથી શોભાયાત્રાનું 28 જુલાઇના આયોજન કરાયું હતું. શોભાયાત્રાનું હિન્દુ યુવા વાહિની રાજકોટ મહાનગર દ્વારા ભક્તિનગર સર્કલ ખાતે સ્વાગત સન્માન કરાયું હતું. હરપાલસિંહ જાડેજા, રાજેન્દ્રભાઇ ઉમરાણિયા, સંજયભાઇ ગઢવી, રાજુભાઇ, સુધીરભાઇ પોપટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...