• Gujarati News
  • National
  • આંખ તથા દાંતના રોગમાં નિદાન કરી સારવાર

આંખ તથા દાંતના રોગમાં નિદાન કરી સારવાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ગાયત્રીમંદિર, ધ્રાફા રોડ, મિનિબસ સ્ટેશન પાસે, જામજોધપુરમાં 3 ઓગસ્ટના નિ:શુલ્ક દાંત, આંખના દર્દનો નિદાન, સારવાર કેમ્પ યોજાશે. દાંતના દર્દીઓને નિ:શુલ્ક તપાસી જરૂરી સારવાર અપાશે. દાંત જલંધર બંધ યોગ પધ્ધતિથી કાઢી અપાશે. નેત્ર યજ્ઞમાં શિવાનંદ મિશન વીરનગરની ટીમ સેવા આપશે. મોતિયાનું ઓપરેશન વિનામૂલ્યે વીરનગર ખાતે કરી અપાશે. લાવવા-લઇ જવાની સુવિધા આપવામાં આવશે. ડો.જયસુખ મકવાણા, જાગૃતિ ચૌહાણ વગેરે સેવા આપશે.

અન્ય સમાચારો પણ છે...