• Gujarati News
  • National
  • એમ.પી.શાહ કોમર્સ કોલેજમાં કરાયું વૃક્ષારોપણ

એમ.પી.શાહ કોમર્સ કોલેજમાં કરાયું વૃક્ષારોપણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક અને લાયન્સ ક્લબ સુરેન્દ્રનગર દ્વારા એમ.પી.શાહ કોમર્સ કોલેજ ખાતે 25 જુલાઇના વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. ધારાસભ્ય વર્ષાબેન દોશી, બેંકના રિજિયોનલ મેનેજર રમણીકભાઇ પોપલિયા, કોલેજના પ્રિન્સિપાલ દિલીપભાઇ વજાણી, લાયન્સ ક્લબના હોદ્દેદારો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં 22 લાખથી વધુ વૃક્ષારોપણના સરકારના લક્ષ્ય સામે પ્રથમ ચરણ સાથે 501 રોપાઓ વાવવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...