• Gujarati News
  • National
  • ધોળકિયા સ્કૂલમાં રાખડીનું પ્રદર્શન યોજાયું

ધોળકિયા સ્કૂલમાં રાખડીનું પ્રદર્શન યોજાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ધોળકિયાસ્કૂલ દ્વારા માનસિક ક્ષતિવાળા બાળકોને સહાયરૂપ બનવા માટે રાખડી પ્રદર્શન કમ વેચાણનો કાર્યક્રમ યોજાયો હતો. યુનિવર્સિટી રોડ સ્થિત, સોસાયટી ફોર મેન્ટલી રિટાર્ડેડ પીપલ સંસ્થાના સહકારથી પ્રદર્શન યોજાયું હતું. શાળાના વિદ્યાર્થીઓએ નીત નવી રાખડીઓની ખરીદી કરી સંસ્થાને સહાયરૂપ બન્યા હતા. સંસ્થાના કાર્યકર્તાઓએ માનસિક ક્ષતિવાળા બાળકોના વિકાસ, પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરવા વિવિધ 15 થી 20 પ્રકારની વસ્તુઓ બનાવવામાં આવે તેની માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...