• Gujarati News
  • National
  • પૂરપીડિતોને ખાદ્ય સામગ્રી પહોંચાડવા પરિવર્તન સંસ્થા દ્વારા સહાય યજ્ઞ

પૂરપીડિતોને ખાદ્ય સામગ્રી પહોંચાડવા પરિવર્તન સંસ્થા દ્વારા સહાય યજ્ઞ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | બનાસકાંઠામાંલોકો પૂરપ્રકોપના કારણે બેહાલ બન્યા છે. આવી સ્થિતિમાં પરિવર્તન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તથા પંચશીલનગર મવડી ગામની મહિલાઓ રાહત સામગ્રી પહોંચાડવા માટે સેવાયજ્ઞ શરૂ કરાયો છે. જેમાં બહેનો ભાખરી, થેપલા તૈયાર કરી પૂર પીડિતોને મોકલવી માનવ ઉપયોગી પ્રવૃત્તિના સહભાગી બની રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...