• Gujarati News
  • National
  • અંતાક્ષરી સ્પર્ધામાં મોદી સ્કૂલની વિદ્યાર્થિનીઓ પ્રથમ

અંતાક્ષરી સ્પર્ધામાં મોદી સ્કૂલની વિદ્યાર્થિનીઓ પ્રથમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | બાલભવનદ્વારા અંતાક્ષરી સ્પર્ધા 22 જુલાઇના યોજવામાં આવી હતી. વી.જે.મોદી સ્કૂલની ધોરણ 9 ગુજરાતી માધ્યમથી વિદ્યાર્થિની શાહ હિર, પરમાર ક્રિષ્ના, સોલંકી નિધિની ટીમે અંતાક્ષરી સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ગીત, ધૂન, રાઉન્ડ, અંતરા, મુખડા રાઉન્ડ, શબ્દ રાઉન્ડ, ભક્તિગીતોની રાઉન્ડમાં 59 ટીમોએ ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...