તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot U 17 કુસ્તીના 38 Kgમાં ક્રિષ્ના વિજેતા

U-17 કુસ્તીના 38 Kgમાં ક્રિષ્ના વિજેતા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેલ મહાકુંભ અંતર્ગત અન્ડર-17 ગર્લ્સની કુસ્તી સ્પર્ધા યોજાઇ હતી. જુદા-જુદા વેઇટ કેટેગરીમાં અનેક મહિલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધાનાં અંતે 38 કિ.ગ્રા. વેઇટ કેટેગરીમાં માલકિયા ક્રિષ્નાએ મેદાન મારી પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ ઉપરાંત 40 કિ.ગ્રા.માં વ્યાસ ખુશી પ્રથમ, પ્રિયાંશી નાજકિયાએ બીજુ સ્થાન મેળવ્યું હતુ. 43 કિ.ગ્રા.માં તન્વીએ પ્રથમ અને ખુશી રામાણીએ બીજુ, 46 કિ.ગ્રા.માં પટેલ એશએ પ્રથમ અને પાલ રંજનાએ બીજુ, જ્યારે 49 કિ.ગ્રા. વેઇટ કેટેગરીમાં ચૌહાણ મિરલે પ્રથમ સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે.

અન્ય સમાચારો પણ છે...