ચુનારાવાડમાં ડખાનો ખાર રાખી 5 શખ્સે ઘરનો સામાન સળગાવ્યો

રાજકોટ | શહેરના ચુનારાવાડ 2/3માં પાંચ શખ્સોએ ઘરમાં ઘૂસી સરસામાન સળગાવી નુકસાની કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે....

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:55 AM
ચુનારાવાડમાં ડખાનો ખાર રાખી 5 શખ્સે ઘરનો સામાન સળગાવ્યો
રાજકોટ | શહેરના ચુનારાવાડ 2/3માં પાંચ શખ્સોએ ઘરમાં ઘૂસી સરસામાન સળગાવી નુકસાની કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. બનાવ અંગે દિના મગનભાઇ જાદવ નામની યુવતીએ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં આરોપી તરીકે સમીર મેમણ, પ્રિતમ, જીતેશ, ભરત અને પ્રતાપ નામના શખ્સોના નામ આપ્યાં છે. ઉપરોક્ત આરોપીઓ સાથે યુવતીના ભાઇને ઝઘડો થયો હોય તેનો ખાર રાખી બુધવારે બપોરે પાંચેય શખ્સો બળજબરીથી ઘરમાં ઘૂસી લાઇટર વડે ઘરમાં પડેલો સરસામાન સળગાવી નાસી ગયા હતા. પીએસઆઇ જાદવે તપાસ હાથ ધરી છે.

X
ચુનારાવાડમાં ડખાનો ખાર રાખી 5 શખ્સે ઘરનો સામાન સળગાવ્યો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App