તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટ | શ્રીજીનગર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ત્રિદલવિદ્યાલય દ્વારા બાળકો અને તેમની માતાઓ માટે દાંડિયા, ગરબા, આરતી થાળી શણગારની હરીફાઇ યોજવામાં આવી હતી. જેમાં વિજેતા બાળકો, વાલીઓને સંચાલક નીમીષાબેન અપારનાથ અને બાલભવનના પ્રોજેક્ટ ડાયરેક્ટર લલીતભાઇ શુક્લના હસ્તે ઇનામ અપાયા હતા.


રાજકોટ | શ્રીજીનગરશ્રી રામેશ્વર મહાદેવ મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 5 ઓક્ટોબરના શરદ પૂર્ણિમાએ રામેશ્વર મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરાશે. નિમિત્તે 10થી 26 વયની બહેનો માટે નિ:શુલ્ક ત્રણ અલગ ગ્રૂપમાં વ્યક્તિગત રાસ ગરબાની નિ:શુલ્ક સ્પર્ધા યોજાશે. 29થી 3 ઓક્ટોબર સુધીમાં સવારે 11થી 12 અને સાંજે 5 થી 7 ગીત ગુર્જરી રોડ, શ્રીજીનગર, રામેશ્વર મહાદેવ મંદેરથી પ્રવેશપત્ર મેળવી લેવાના રહેશે.

હવન તથા નવરાત્રી પર્વ, શહેરના કાર્યક્રમો

કૂકર તથા રિન્યૂએબલ સોર્સિસ વિષય પર સંશોધનપત્ર રજૂ કર્યું

વિજ્ઞાન અને ટેક્નોલોજીના સમન્વયથી પ્રોજેક્ટ તૈયાર કર્યો

રાજકોટ શાખા દ્વારા નવરાત્રી રાસોત્સવ

કૃષ્ણ વર્માજી, વાલ્મીકિ ઋષિને પુષ્પાંજલિ

ગાંધીજીના વિચારો પર ચિંતન પ્રાર્થનાસભા

માંધાતા તળપદા કોળી જ્ઞાતિ દ્વારા બાળકોનું બહુમાન

હિન્દુ યુવા વાહિની રાજકોટ મહિલા મોરચાની રચના કરાઇ

નવચેતન સ્કૂલ દ્વારા વિદ્યાર્થિનીઓ માટે યોજાયો રાસ ગરબાનો કાર્યક્રમ

વિકાસ વિદ્યાલય સદ્દવિદ્યા શાળામાં સર્વરોગ નિ:શુલ્ક મેગા શિબિર

સરગમ ક્લબ, ગેલેક્સી ગ્રૂપ, કંકણ સંસ્થા દ્વારા હેમુગઢવી હોલમાં પ્રાચીન રાસોત્સવ

વિવેકાનંદ સંસ્થા દ્વારા શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નં-62માં નાસ્તાનું વિતરણ કરાયું

શ્રીમદ્દ રાજચંદ્ર સેવા ગ્રૂપ દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓના લાભાર્થે આજે રક્તદાન શિબિર

ઇવનિંગ પોસ્ટ પાર્કના સિનિયર સિટિઝનો માટે રવિવારે કરાઓકે ગીત સંગીતનો કાર્યક્રમ

શ્રી મા ભગવતી પ્રાથમિક શાળામાં બાળકોના અભ્યાસ વગેરે મુદ્દે યોજાયું વાલી સંમેલન

મોઢ વણિક મહિલા સત્સંગ મંડળ દ્વારા સોમવારે સત્સંગ અને ભેટ વિતરણ સમારોહ

શ્રીજીનગર, શ્રી રામેશ્વર મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રાસ ગરબા સ્પર્ધા

તમારા સમાજ-સંસ્થા, ધર્મ કે તમારી આસપાસ બનતી નાની-મોટી ઉજવણીઓને પાના પર સમાવવા માટે નીચે અાપેલા ઈ-મેઈલ અાઈડી પર ફોટો સાથે વિગત મોકલી અાપો

divyabhaskarrajkot@gmail.com

અથવાનીચેના સરનામે મોકલી અાપો

મુખ્ય અોફિસ : દિવ્ય ભાસ્કર ઓફિસ, પેરેમાઉન્ટ પ્લાઝા, 4થો માળ, કિસાનપરા ચોક, રાજકોટ

ત્રિદલ સ્કૂલમાં યોજાયેલી ગરબા, આરતી થાળી શણગારની હરીફાઇના વિજેતાનું સન્માન

અન્ય સમાચારો પણ છે...