• Gujarati News
  • National
  • શિયાળુ પાક, જિજરાની વાનગી બનાવવાની સ્પર્ધા

શિયાળુ પાક, જિજરાની વાનગી બનાવવાની સ્પર્ધા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિયાળુ પાક, જિજરાની વાનગી બનાવવાની સ્પર્ધા
રાજકોટ : રઘુવંશી લેડિઝ ક્લબ દ્વારા 20 જાન્યુઆરીનના સાંજે 4 થી 6 કલાકે દરમિયાન શિયાળુ પાક, જીજંરાની વાનગી અને દેશભક્તિ ગીતની સ્પર્ધાનો કાર્યક્રમ કેસરીયા વાડી, કાલાવડ રોડ રાજકોટમાં યોજાશે.

બોલબાલા ચેરિ. ટ્રસ્ટ દ્વારા વડીલો માટે ફોર્મનું વિતરણ
રાજકોટ : બોલબાલા ટ્રસ્ટ દ્વારા સિનિયર સિટીઝન માટે રાજકોટના નવા સભ્ય બનવા ઇચ્છુકો માટે ફોર્મ વિતરણની કામગીરી હાથ ધરાઇ છે. 20 અને 21 જાન્યુઆરીના 3-મિલપરા રોડ, બોલબાલા સંકુલનો સંપર્ક સાધવો.

ખગોળીય વિજ્ઞાન વિશેની વિદ્યાર્થીએ માહિતી અપાઇ
રાજકોટ : જી.ટી.શેઠ વિદ્યાલય દ્વારા એસ્ટ્રોનોમી અંગે સેમિનાર યોજાયો હતો. શાળાના ધોરણ 11-12ના સાયન્સના વિદ્યાર્થીઓને એસ્ટ્રોનોમીએ ખગોળીય વિજ્ઞાન વિશેની તલસ્પર્શી માહિતી આપી હતી.

બાળ આરોગ્ય અંગે મનપા દ્વારા શાળામાં કેમ્પ
રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા શહેરની વિવિધ સરકારી અને ખાનગી શાળામાં આરોગ્ય પરીક્ષણ કેમ્પ યોજવામાં આવી રહ્યો છે. જે પૈકી શહેરની વિદ્યાસાગર પ્રાથમિક શાળામાં ડો.સમીર ગઢીયા, ડો.તૃપ્તીબા ઝાલાએ બાળકોના આરોગ્યની તપાસ કરી હતી. સ્વચ્છતા, પોષણક્ષમ આહાર વગેરે બાબતોએ માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...