તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કડવીબાઇ વિરાણી કન્યા વિદ્યાલયમાં જિમ ખુલ્લું મુકાયું

કડવીબાઇ વિરાણી કન્યા વિદ્યાલયમાં જિમ ખુલ્લું મુકાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રોટરીગ્રેટર તથા ચિત્રકુટ હેલ્થ એન્ડ સ્પોર્ટસ એસોસિએશનના સહકારથી કડવીબાઇ વિરાણી કન્યા વિદ્યાલયમાં જિમને ખુલ્લું મુકાયું હતું. ઉદ્દઘાટન પ્રસંગે ટ્રસ્ટી પ્રફુલ્લભાઇ ગોહિલ, ભાવેશભાઇ વેગડા, વીરેન્દ્રભાઇ કોઠારી, અાચાર્યા સોનલબેન શાહ સહિતના હાજર રહ્યા હતા. સ્કૂલની વિદ્યાર્થીનીઓ અને શિક્ષકો માટે પણ જીમની સુવિધા નિ:શુલ્ક રાખવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...