Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Rajkot City » Rajkot - સરકારે મંજૂર કરેલા 2 CHC કોઠારિયા, ઉપલા કાંઠામાં બનશે

સરકારે મંજૂર કરેલા 2 CHC કોઠારિયા, ઉપલા કાંઠામાં બનશે

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 03:51 AM

રાજકોટ | રાજ્ય સરકારે છ માસ પહેલા મંજૂર કરેલા કોમન હેલ્થ સેન્ટર (સીએચસી) માટે મહાનગરપાલિકાએ કામગીરી શરૂ કરી છે....

  • Rajkot - સરકારે મંજૂર કરેલા 2 CHC કોઠારિયા, ઉપલા કાંઠામાં બનશે
    રાજકોટ | રાજ્ય સરકારે છ માસ પહેલા મંજૂર કરેલા કોમન હેલ્થ સેન્ટર (સીએચસી) માટે મહાનગરપાલિકાએ કામગીરી શરૂ કરી છે. રાજકોટ શહેરમાં ભળેલા કોઠારિયા ગામ તળ અને ઉપલાકાંઠા વિસ્તારમાં કોમન હેલ્થ સેન્ટર બનાવવાનું નક્કી કરાયું છે. સીએચેસી સેન્ટર માટે અગાઉ મનપાએ સેટઅપ પણ જાહેર કર્યું હતું અને તેને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી પણ આપી દેતા હવે બિલ્ડિંગ બનાવવા માટેની તૈયારી શરૂ થઇ છે. રાજકોટ શહેરમાં 24 કલાક ખુલ્લું રહે તે પ્રકારનું 25 બેડનું સીએચસી સેન્ટર બનાવવામાં આવશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending