રાજકોટ | સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જુલાઇ માસમાં લેવાયેલી પરીક્ષાઅોના પરિણામ જાહેર કરાયા છે. ફર્સ્ટ યર એમ.બી.બી.એસ ન્યુનું 65.61 ટકા, એમ.પી.એમ સેમેસ્ટર-7 સીબીએસસીનું 100 ટકા રિઝલ્ટ રહ્યું હતું. વિદ્યાર્થી ભાઇઓ, બહેનો રિચેકિંગ અને રિએસેસમેન્ટ 21 અને 22 સપ્ટેમ્બર સુધીમાં કરી શકશે. વધુ માહિતી માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઇટ જોવા માટે પરીક્ષા નિયામકે તાકીદ કરી છે.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો