• Home
  • Saurashtra
  • Latest News
  • Rajkot City
  • Rajkot તાલીમ | લોક વિજ્ઞાન કેન્દ્રમાં સન્ડે સાયન્સ સ્કૂલના ફોર્મ વિતરણ

તાલીમ | લોક વિજ્ઞાન કેન્દ્રમાં સન્ડે સાયન્સ સ્કૂલના ફોર્મ વિતરણ

Rajkot - તાલીમ | લોક વિજ્ઞાન કેન્દ્રમાં સન્ડે સાયન્સ સ્કૂલના ફોર્મ વિતરણ

DivyaBhaskar News Network

Sep 12, 2018, 03:51 AM IST
રાજકોટ |શેઠ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, રેસકોર્સ ખાતે સન્ડે સાયન્સ સ્કૂલના ફોર્મ વિતરણ કરાઇ રહ્યા છે. લોક વિજ્ઞાન કેન્દ્રમાં છેલ્લા 19 વર્ષથી સન્ડે સાયન્સ સ્કૂલનું સંચાલન કરાય છે. ધોરણ 6 થી 10ના વિદ્યાર્થીઓને વિજ્ઞાનના પ્રયોગો કરવાની અને વૈજ્ઞાનિક વિચારસરણીની કુશળતા કેળવવા કાર્યક્રમ 16 રવિવાર ચાલશે. પ્રવેશ પ્રક્રિયા 12 સપ્ટેમ્બર બુધવારથી શરૂ કરાશે. લોક વિજ્ઞાન કેન્દ્ર, સવારે 10થી 5.30 સંપર્ક કરવો.

X
Rajkot - તાલીમ | લોક વિજ્ઞાન કેન્દ્રમાં સન્ડે સાયન્સ સ્કૂલના ફોર્મ વિતરણ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી