Home » Saurashtra » Latest News » Rajkot City » Rajkot - યોગ | સહજ ધ્યાન યોગની 280મી નિ:શુલ્ક શિબિર યોજાશે

યોગ | સહજ ધ્યાન યોગની 280મી નિ:શુલ્ક શિબિર યોજાશે

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 03:51 AM

Rajkot News - રાજકોટ | સહજ ધ્યાન યોગ ટ્રસ્ટ રાજકોટ દ્વારા સહજ ધ્યાન યોગની નિ:શુલ્ક 280મી શિબિર 20 સપ્ટેમ્બર સાંજે 5 થી 23મી સપ્ટેમ્બર...

  • Rajkot - યોગ | સહજ ધ્યાન યોગની 280મી નિ:શુલ્ક શિબિર યોજાશે
    રાજકોટ | સહજ ધ્યાન યોગ ટ્રસ્ટ રાજકોટ દ્વારા સહજ ધ્યાન યોગની નિ:શુલ્ક 280મી શિબિર 20 સપ્ટેમ્બર સાંજે 5 થી 23મી સપ્ટેમ્બર સાંજે 6 કલાકે સુધી યોજાશે. બ્લડપ્રેશર, ડાયાબિટીસ, સાંધાના દુ:ખાવા, અનિદ્રા, થાક, એસીડીટી, અલ્સર, શ્વાસના રોગ, ડિપ્રેશન વગેરે હઠિલા રોગમાંથી મુક્ત રહેવા સહજ યોગની વિવિધ ક્રિયાઓ કરાવાશે. એન્ટ્રી પાસ માટે ટ્રસ્ટની ઓફિસ, જતિન, 1-રોયલ કોમ્પ્લેક્સ,ભૂતખાના ચોક ખાતે સંપર્ક કરવો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ