ધાર્મિક | ગાયત્રી શક્તિપીઠમાં સામૂહિક ગાયત્રી મંત્રજાપ

Rajkot - ધાર્મિક | ગાયત્રી શક્તિપીઠમાં સામૂહિક ગાયત્રી મંત્રજાપ

DivyaBhaskar News Network

Sep 12, 2018, 03:51 AM IST
રાજકોટ | રાજકોટ જિલ્લા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા ગાયત્રી શક્તિપીઠ, 7-વૈશાલીનગર, રૈયારોડ ખાતે 10 થી 25 સપ્ટેમ્બર સુધી સવારે 6 થી 7 સામૂહિક ગાયત્રી મંત્રજાપ કરાઇ રહ્યા છે. ગાયત્રી મંત્રજાપમાં જોડાવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ ઉપરાંત યુગનિર્માણ યોજના ગાયત્રી શક્તિપીઠ યુવા સ્વાધ્યાય કેન્દ્ર રાજકોટ શાખા દ્વારા 12 સપ્ટેમ્બરના ગાયત્રી સ્વાધ્યાયનો કાર્યક્રમ રાતે 9 થી 10 ઉપરોક્ત સરનામે યોજાશે.

X
Rajkot - ધાર્મિક | ગાયત્રી શક્તિપીઠમાં સામૂહિક ગાયત્રી મંત્રજાપ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી