Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Rajkot City » Rajkot - ફિલ્ડમાર્શલ હાઇસ્કૂલ, વેરાવળ-શાપરમાં નિ:શુલ્ક આરોગ્ય કેમ્પ

ફિલ્ડમાર્શલ હાઇસ્કૂલ, વેરાવળ-શાપરમાં નિ:શુલ્ક આરોગ્ય કેમ્પ

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 03:51 AM

રાજકોટ | શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા 16 સપ્ટેમ્બરના સવારે 9 થી 1 ફિલ્ડમાર્શલ હાઇસ્કૂલ, વેરાવળ શાપરમાં...

  • Rajkot - ફિલ્ડમાર્શલ હાઇસ્કૂલ, વેરાવળ-શાપરમાં નિ:શુલ્ક આરોગ્ય કેમ્પ
    રાજકોટ | શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા 16 સપ્ટેમ્બરના સવારે 9 થી 1 ફિલ્ડમાર્શલ હાઇસ્કૂલ, વેરાવળ શાપરમાં નિ:શુલ્ક સર્વરોગ નિદાન, માર્ગદર્શન કેમ્પ યોજાશે. દમ, શ્વાસ ચડવો, લિવર, જઠર, આંતરડાના દર્દ, છાતીમાં દુ:ખાવા, હાઇબ્લડપ્રેશર, હૃદયમાં કાણુ હોવું, પક્ષઘાત, વાઇ, ચક્કર આવવા, તમામ પ્રકારના ફ્રેક્ચર, થાપા, ગોઠણના સાંધા બદલવા, અન્નનળી, નાના મોટા આંતરડા, યકૃત, પિતાશયની પેટની બિમારી, ઝાડા, ઊલટી, કમળો, તાવ, શરદી, ઉઘરસ, ડેન્ગ્યુ, મલેરિયા, બહેનોને સંબંધિત આરોગ્યલક્ષી સમસ્યા અને ધાધર, ખરજવું, મોતિયો, ઝામર, દાંતને સંબંધી સમસ્યામાં નિદાન કરી અપાશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending