રાજકોટમાં અડધો ઈંચ સુધી વરસાદ

સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી મેઘાવી માહોલ હોવા છતાં વરસાદ પડતો નથી, ત્યારે રાજકોટમાં ગુરુવારે વાતાવરણમાં...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:51 AM
રાજકોટમાં અડધો ઈંચ સુધી વરસાદ
સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી મેઘાવી માહોલ હોવા છતાં વરસાદ પડતો નથી, ત્યારે રાજકોટમાં ગુરુવારે વાતાવરણમાં બદલાવ આવ્યો અને ઝાપટાંથી અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. જેમાં શહેરના ઇસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધુ અડધો ઇંચ, વેસ્ટ ઝોનમાં માત્ર 5 મીમી વરસાદ પડ્યો હતો.

X
રાજકોટમાં અડધો ઈંચ સુધી વરસાદ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App