ઇન્ડિયન માર્શલ આર્ટસના બાળકોએ કરાટેમાં મેળવ્યા મેડલ

News in Brief

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:50 AM
ઇન્ડિયન માર્શલ આર્ટસના બાળકોએ કરાટેમાં મેળવ્યા મેડલ
રાજકોટ |તાજેતરમાં યોજાયેલી ઇન્ટર સ્કૂલ કરાટે ચેમ્પિયનશિપમાં ઇન્ડિયન માર્શલ આર્ટસમાં તાલીમ લઇ રહેલા બાળકોએ સિદ્ધિ મેળવી છે. જેમાં માયા સોલંકી, એલેકઝેન્ડર ક્રિસ્ટીએ બીજું, પારિત ત્રિવેદી, જેની સાવલિયા, દર્શન પાડવાલ અને ભૂમિ સોલંકીએ ત્રીજું સ્થાન મેળવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ઉપરોકત બાળકો બીજા ડાન બ્લેક કોચ મિતેશ દેસાઇ પાસે તાલીમ મેળવી રહ્યાં છે.

X
ઇન્ડિયન માર્શલ આર્ટસના બાળકોએ કરાટેમાં મેળવ્યા મેડલ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App