Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Rajkot City » સંસ્કાર ઇન્ડસ્ટ્રીઝમાં કારખાનેદારે તેના જ કારખાનામાં ફાંસો ખાધો

સંસ્કાર ઇન્ડસ્ટ્રીઝમાં કારખાનેદારે તેના જ કારખાનામાં ફાંસો ખાધો

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:50 AM

રાજકોટ| કોઠારિયા રોડ, જૂના સ્વાતિ પાર્કમાં રહેતા હસમુખભાઇ આસોદરિયા નામના પ્રૌઢે તેના સંસ્કાર ઇન્ડસ્ટ્રીઝમાં...

  • સંસ્કાર ઇન્ડસ્ટ્રીઝમાં કારખાનેદારે તેના જ કારખાનામાં ફાંસો ખાધો
    રાજકોટ| કોઠારિયા રોડ, જૂના સ્વાતિ પાર્કમાં રહેતા હસમુખભાઇ આસોદરિયા નામના પ્રૌઢે તેના સંસ્કાર ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા શ્રીનાથજી કારખાનામાં ગુરુવારે સવારે સૂતરની પાટી વડે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. બનાવની જાણ થતાં આજી ડેમ પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહ નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો. બનાવ બાદ મૃતકનો પુત્ર સહિતના પરિવારજનો કારખાને દોડી આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં હસમુખભાઇનાં આપઘાત પાછળ પૈસાનું કારણ હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending