• Home
  • Saurashtra
  • Latest News
  • Rajkot City
  • Rajkot - રાજકોટ | રાજકોટ આવકવેરાની રેન્જ 1 દ્વારા મંગળવારે મેટોડામાં સરવે

રાજકોટ | રાજકોટ આવકવેરાની રેન્જ 1 દ્વારા મંગળવારે મેટોડામાં સરવે

રાજકોટ | રાજકોટ આવકવેરાની રેન્જ 1 દ્વારા મંગળવારે મેટોડામાં સરવે કરવામાં આવ્યો હતો.જેમાં એન્જલ પમ્પ,સુમોલેક્સ...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 03:50 AM
Rajkot - રાજકોટ | રાજકોટ આવકવેરાની રેન્જ 1 દ્વારા મંગળવારે મેટોડામાં સરવે
રાજકોટ | રાજકોટ આવકવેરાની રેન્જ 1 દ્વારા મંગળવારે મેટોડામાં સરવે કરવામાં આવ્યો હતો.જેમાં એન્જલ પમ્પ,સુમોલેક્સ પાઈપ્સ અને કિસન ઓટો નામની પેઢી પર તપાસ શરૂ કરવામાં આવી હતી.આ તપાસ આખી રાત ચાલુ રહી હતી.તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો મળી આવ્યા છે. જે કબજે કરવામાં આવ્યા છે.હિસાબી સાહિત્યો, દસ્તાવેજોની ચકાસણી દરમિયાન પ્રાથમિક તબક્કે કરોડો રૂપિયાની ટેક્સ ચોરી માલૂમ પડી છે.જે તપાસ પૂરી થયા બાદ કરચોરીનો આંક વધવાની શકયતા છે.ખરીદ વેચાણ, આવક જાવકના દસ્તાવેજોની ચકાસણીમાં અનેક ગોટાળા મળી આવ્યા છે.

X
Rajkot - રાજકોટ | રાજકોટ આવકવેરાની રેન્જ 1 દ્વારા મંગળવારે મેટોડામાં સરવે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App