રાધાકૃષ્ણનગરમાં ચાલતી જુગાર ક્લબ પકડાઇ, છ જુગારી પકડાયા

રાજકોટ| શહેરમાં જુગારની મોસમ પૂરબહારમાં ખીલી છે, ત્યારે જંગલેશ્વર વિસ્તારના રાધાકૃષ્ણનગર-19માં પ્રભાત રાયધન જળુ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:50 AM
રાધાકૃષ્ણનગરમાં ચાલતી જુગાર ક્લબ પકડાઇ, છ જુગારી પકડાયા
રાજકોટ| શહેરમાં જુગારની મોસમ પૂરબહારમાં ખીલી છે, ત્યારે જંગલેશ્વર વિસ્તારના રાધાકૃષ્ણનગર-19માં પ્રભાત રાયધન જળુ નામના શખ્સે તેના ભાડાના મકાનમાં જુગારની ક્લબ શરૂ કર્યાની ભક્તિનગર પોલીસને માહિતી મળી હતી. જેના આધારે ભક્તિનગર પોલીસે દરોડો પાડી પ્રભાત ઉપરાંત હિતેશ રમણીક ડોડિયા, હિરેન નીતિન કુબાવત, મયૂર પ્રવીણ અજુડિયા, પંકજ અમૃત ઢોલરિયા અને પ્રશાંત ચકુ ઢોલરિયાને પકડી પાડ્યા હતા. પોલીસે જુગારનાં પટ્ટમાંથી રોકડા રૂ.92,380 કબજે કરી જુગારીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે.

X
રાધાકૃષ્ણનગરમાં ચાલતી જુગાર ક્લબ પકડાઇ, છ જુગારી પકડાયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App