• Home
  • Saurashtra
  • Latest News
  • Rajkot City
  • Rajkot - રાજકોટ | વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંગણવાડી તથા આશાવર્કરો સાથે સીધો

રાજકોટ | વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંગણવાડી તથા આશાવર્કરો સાથે સીધો

રાજકોટ | વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંગણવાડી તથા આશાવર્કરો સાથે સીધો સંવાદ કરી તેમના માનધનમાં વધારો કર્યો છે તેનો...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 03:50 AM
Rajkot - રાજકોટ | વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંગણવાડી તથા આશાવર્કરો સાથે સીધો
રાજકોટ | વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંગણવાડી તથા આશાવર્કરો સાથે સીધો સંવાદ કરી તેમના માનધનમાં વધારો કર્યો છે તેનો લાભ દેશભરમાં આશરે 27 લાખ આંગણવાડી વર્કરો અને 12 લાખ આશાવર્કરોને મળશે અને આ વધારો આગામી 1-10થી લાગુ કરવામાં આવશે ત્યારે ભારતીય મજદૂર સંઘે આ નિર્ણયને આવકાર્યો છે. કેન્દ્ર સરકારે કરેલી ઘોષણા મુજબ આંગણવાડી વર્કરોને રૂ.3000થી વધારીને રૂ.4500, આંગણવાડી હેલ્પરોને રૂ.1500થી વધારીને રૂ.2200 તથા આંગણવાડી મિનિ વર્કરોને રૂ.2250થી વધારીને રૂ.3500 ચૂકવવામાં આવશે, તેમજ બન્ને કામના આધારે ઇન્સેન્ટિવ પણ રૂ.250 પરથી વધારીને રૂ.500 કરવાની જાહેરાત કરવામાં આવી છે.

X
Rajkot - રાજકોટ | વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંગણવાડી તથા આશાવર્કરો સાથે સીધો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App