• Home
  • Saurashtra
  • Latest News
  • Rajkot City
  • રાજકોટ|એસજીએફઆઇ દ્વારા રાજકોટ રૂરલ કરાટે ચેમ્પિયનશિપ યોજાઇ હતી. જેમાં ક્રિસ્ટલ

રાજકોટ|એસજીએફઆઇ દ્વારા રાજકોટ રૂરલ કરાટે ચેમ્પિયનશિપ યોજાઇ હતી. જેમાં ક્રિસ્ટલ

રાજકોટ|એસજીએફઆઇ દ્વારા રાજકોટ રૂરલ કરાટે ચેમ્પિયનશિપ યોજાઇ હતી. જેમાં ક્રિસ્ટલ સ્કૂલમાં અભ્યાસ કરતી અંદોદરિયા...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:50 AM
રાજકોટ|એસજીએફઆઇ દ્વારા રાજકોટ રૂરલ કરાટે ચેમ્પિયનશિપ યોજાઇ હતી. જેમાં ક્રિસ્ટલ
રાજકોટ|એસજીએફઆઇ દ્વારા રાજકોટ રૂરલ કરાટે ચેમ્પિયનશિપ યોજાઇ હતી. જેમાં ક્રિસ્ટલ સ્કૂલમાં અભ્યાસ કરતી અંદોદરિયા બંસી, પંડ્યા પ્રથમ, ઊંટવાડિયા રાજદીપ, બૌધ્ધ રાજરત્નએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. પ્રથમ સ્થાન મેળવનાર ઉપરોક્ત ચારેય ખેલાડી રાજ્યકક્ષાની કરાટે સ્પર્ધામાં ભાગ લેવા જશે, જ્યારે ગોહિલ દક્ષએ બીજુ સ્થાન મેળવ્યું હતું. રાજ્યકક્ષાએ ભાગ લેેનાર ખેલાડીઓનો જુસ્સો બરકરાર રાખવા સઘન તાલીમ શરૂ કરી દેવાઇ છે. બાળકોની સિદ્ધિથી શાળાના ચેરમેન રણજિતસિંહ ડોડિયા અને કોચ સચિનભાઇએ અભિનંદન આપ્યાં છે.

X
રાજકોટ|એસજીએફઆઇ દ્વારા રાજકોટ રૂરલ કરાટે ચેમ્પિયનશિપ યોજાઇ હતી. જેમાં ક્રિસ્ટલ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App