તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ધાર્મિક| ઉદ્દઘોષ સ્મૃતિ સંસ્થા દ્વારા શાંતિયજ્ઞ, બટુક ભોજન

ધાર્મિક| ઉદ્દઘોષ સ્મૃતિ સંસ્થા દ્વારા શાંતિયજ્ઞ, બટુક ભોજન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂર્વ પ્રચારક તથા ઉદઘોષ ક્રાંતિવીર સંસ્થાના સ્થાપક સભ્ય સ્વ. કુમારભાઇ દ્વારકાનાથ ઠાકરેનું તાજેતરમાં અવસાન થતા તેમની સ્મૃતિમાં શાંતિયજ્ઞનું તા. 23મીને ગુરુવારે સાંજે 5.30 થી 7.30 દરમિયાન ઉદઘોષ સાર્વજનિક પુસ્તકાલય, 5/8 લક્ષ્મીનગર કોર્નર, નાના મવા રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવ્યો છે. સાથે બટુક ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...