Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Rajkot City » રાજકોટ | રાજ્યકક્ષાની ઇન્ટર સ્કૂલ કરાટે ચેમ્પિયનશિપમાં ફિઝિકા એકેડમી 30

રાજકોટ | રાજ્યકક્ષાની ઇન્ટર સ્કૂલ કરાટે ચેમ્પિયનશિપમાં ફિઝિકા એકેડમી 30

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:50 AM

રાજકોટ | રાજ્યકક્ષાની ઇન્ટર સ્કૂલ કરાટે ચેમ્પિયનશિપમાં ફિઝિકા એકેડમી 30 બાળકોએ મેડલ મેળવી શહેરનું નામ રોશન...

  • રાજકોટ | રાજ્યકક્ષાની ઇન્ટર સ્કૂલ કરાટે ચેમ્પિયનશિપમાં ફિઝિકા એકેડમી 30
    રાજકોટ | રાજ્યકક્ષાની ઇન્ટર સ્કૂલ કરાટે ચેમ્પિયનશિપમાં ફિઝિકા એકેડમી 30 બાળકોએ મેડલ મેળવી શહેરનું નામ રોશન કર્યું છે. જેમાં 13 ગોલ્ડ, 10 સિલ્વર અને 7 મેડલનો સમાવેશ થાય છે. હેત પતીરા, હિતાર્થ વસા, કવિશ કોરડિયા, નરેશ કોટક, રાઘવ તન્ના, પ્રેમ કામદાર, સુભાષ રાઠોડ, મહેશ જલુ, યુગ હલદર, અવની, સચિન, વિશ્વા, નિર્મયે ગોલ્ડ મેડલ, રૂદ્ર માલસણા, દેવાંશ રાઠોડ, કુમાર રાઠોડ, હર્ષ પડિયા, ધ્વનિત પારેખ, જય શાહ, પુરસેન્જિટ નશ્કર, કેવલ મહેતા, હર્ષિલ પરસાણાએ સિલ્વર મેડલ, જ્યારે માનીલ, પર્વ સોલંકી, માન સોલંકી, આરવ કક્કડ, ક્રિશા, આદિત્ય અને રુદ્રએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending