• Gujarati News
  • હિમાલયની દુર્ગમ પહાડીઓ પર આવેલા કારગિલ શિખરને પચાવી પાડવાના પાિકસ્તાની

હિમાલયની દુર્ગમ પહાડીઓ પર આવેલા કારગિલ શિખરને પચાવી પાડવાના પાિકસ્તાની

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિમાલયની દુર્ગમ પહાડીઓ પર આવેલા કારગિલ શિખરને પચાવી પાડવાના પાિકસ્તાની સૈન્યના નાપાક ઈરાદાનો જડબાતોડ જવાબ આપી પાક. સૈન્યને ભૂંડો પરાજય આપી ભારતના જાંબાઝ સૈનિકોએ વિશ્વના યુધ્ધના ઈતિહાસોમાં સુવર્ણપૃષ્ઠ આલેખ્યું હતું. મા ભોમની રક્ષાકાજે યુધ્ધમાં શહિદ થયેલા ભારતીય સૈનિકોને દેશભરમાં રવિવારે કારગિલ વિજય દિવસ નિમિત્તે ભવ્ય શ્રધ્ધાંજલિ અર્પવામાં આવી હતી. રાજકોટમાં પણ દેશભક્ત યુવાનોએ ગાંધીગ્રામના નાણાવટી ચોકથી શહીદો અમર રહોના નારા સાથે રાજમાર્ગો પર રેલી કાઢી હતી. }પ્રકાશ રાવરાણી

શહીદોને સલામી