• Gujarati News
  • National
  • આંતરરાષ્ટ્રીય સદ્દભાવના દિનની ઉજવણીમાં યુવાનોને જોડાવા અપીલ

આંતરરાષ્ટ્રીય સદ્દભાવના દિનની ઉજવણીમાં યુવાનોને જોડાવા અપીલ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આંતરરાષ્ટ્રીય સદ્દભાવના દિનની ઉજવણીમાં યુવાનોને જોડાવા અપીલ

રાજકોટ |હોસ્ટેલિંગ ઇન્ટર નેશનલ મલેશિયા અને મલેશિયા યૂથ હોસ્ટેલ એસોસિએશન કુઆલાલુમ્પર અને યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા 21 સપ્ટેમ્બર 2015ના ‘આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ’ તરીકે ઉજવાશે. 18 થી 30 વયના યુવાનો માટે 18 થી 23 સપ્ટેમ્બર કુઆલાલુમ્પર, મલેશિયામાં સદ્દભાવના, મિત્રતા વધે તેના વિવિધ કાર્યક્રમો યોજાશે. ઉપરોક્ત કાર્યક્રમાં જોડાવા ઇચ્છુક યુવાનોએ વધુ માહિતી માટે યૂથ હોસ્ટેલ એસોસિએશન ઓફ ઇન્ડિયા, રેસકોર્સ યુનિટ રાજકોટ કાર્યાલય, ભારત સેવક સમાજ, બાલભવન પાસે સાંજે 6 થી 8 સંપર્ક કરવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...